ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા આચાર સહિતા અમલી બની, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/waluthycdxrbcqif/" left="-10"]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા આચાર સહિતા અમલી બની,


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા આચાર સહિતા અમલી બની,

રાજકીય પક્ષોના બેનરો હોર્ડિંગ ઉતાર્યા,

આચાર સાહિતા લાગુ થતા બેનર અને હોર્ડિંગ ઉતારવામાં આવ્યા,

જેતપુર શહેરમાં અલગ અલગ જગ્યા ઉપરથી બેનર હોર્ડિંગ ઉતારવાનું શરૂ,

જેતપુર માં નગરપાલિકા ની ટિમ દ્વારા હોર્ડિંગ અને બેનરો ઉતાર્યા,

મુકતાર મોદન જેતપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]