માળીયા હાટીના શહેરમાં જંગલના સિંહોના મુખોટાં પહેરી શહેરના રસ્તાઓ શાળાના બાળકોની મહારેલી નીકળી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w5qhit35yloprqyk/" left="-10"]

માળીયા હાટીના શહેરમાં જંગલના સિંહોના મુખોટાં પહેરી શહેરના રસ્તાઓ શાળાના બાળકોની મહારેલી નીકળી.


માળીયા હાતીના આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે માળીયા હાતીના નોર્મલ ફોરેસ્ટ, તેમજ વાઈલ્ડ લાઈફ વિભાગની આગેવાનીમાં જિલ્લા ના કો.ઓર્ડીનેટર આર ટી ભટ્ટ તથા ફોરેસ્ટ સ્ટાફ શિક્ષકો સહિત શહેરની ગિરનાર હાઈ, તાલુકા શાળા, સરકારી હાઈ, ગર્લ હાઈ, ચાણક્ય શાળા સહિત શાળાઓ ગિરનાર હાઈસ્કૂલના બેન્ડ સાથે લગભગ 2 હજારથી વધુ વિધાર્થીઓ સિંહના મુખોટાં અને સુત્રોચાર સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વિશ્વ સિંહ દિન ની અનેરી ઉજ્જવણી કરી પોતાનો પ્રકૃતિ પ્રેમ બતાવ્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]