કેશોદ તાલુકા પંચાયત સદસ્યની દિકરીને જન્મદિવસની શુભેચ્છા - At This Time

કેશોદ તાલુકા પંચાયત સદસ્યની દિકરીને જન્મદિવસની શુભેચ્છા


કેશોદ તાલુકાના ચર તાલુકા પંચાયત સીટના સદસ્ય સેવાભાવી તમામ સમાજમાં લોક ચાહના ધરાવતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા દિવસ રાત જોયા વગર સેવા કરતા મનિષભાઈ ચુડાસમાની લાડકવાયી દિકરી યજ્ઞીશાનો આજે જન્મદિવસછે યજ્ઞીશાના જન્મદિવસ નિમિત્તે મનિષભાઈના સગા સંબંધીઓ મિત્ર વર્ગ રાજકીય સામાજીક આગેવાનો તરફથી યજ્ઞીસાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહયાછે ત્યારે કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ ગોવિંદ હડિયા તથા સમસ્ત કેશોદ પ્રેસ કલબ પરિવાર તરફથી યજ્ઞીશાબેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવીછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon