વીરનગરની છાત્રાલયમાં આંતર રાષ્ટ્રીય વ્યસન જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

વીરનગરની છાત્રાલયમાં આંતર રાષ્ટ્રીય વ્યસન જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી


વીરનગરની છાત્રાલયમાં આંતર રાષ્ટ્રીય વ્યસન જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી

જસદણ તાલુકાના વીરનગરની છાત્રાલયમાં આંતર રાષ્ટ્રીય વ્યસન જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વીરનગર વ્યસન મુક્તિ હૉસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વી. પી. હાઈસ્કૂલ વીરનગર ની છાત્રાલય ની વિદ્યાર્થિની બહેનો સાથે વ્યસન અંગે માર્ગદર્શન અને રેલીઓ કાઢી ઉજવણી કરી હતી. તેમજ વ્યસન મુક્તિ હૉસ્પિટલ મા દાખલ દર્દી ભાઈઓ તથા વ્યસન મુક્ત થયેલ ભાઈઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.