વટામણ પીપળી હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બે ના મોત - At This Time

વટામણ પીપળી હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બે ના મોત


અમદાવાદ: વટામણ-પીપળી હાઇવે પર ગમખ્વાર અકસ્માત બન્યો રક્ષાબંધન બન્યો લોહીયાળ
બે કારનો વચ્ચેઅકસ્માત ઘટનાસ્થળે બે ના મોત અન્ય ચાર થી વધારે ને ઈજા પહોંચી
ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામ પાસે વહેલી સવારનો બનાવ બન્યો વટામણ અને ધંધુકા ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને ધોળકાની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા
ઇકો કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તઅજયભાઈને ભારે જહેમત બાદ ડોઢ કલાકે 108નાસ્ટાફ દ્વારાબહાર કાઢાયેલ
108 ના પાયલોટ અને ઇએમટી દ્વારા3 ત્રણ મોબાઈલ અંદાજે 7000 થી 8000 રૂપિયા રોકડ પરત કરેલ છે
મૃતકો આસામ ના રહેવાશી બરોડાથી જઈ રહ્યા હતા
જ્યારે સ્વીફ્ટ કારના ચાલકો સુરતના રહેવાશી અને ભાવનગર પાસે રંધોળા દર્શન કરી પરત જતા હતા અને ચાર દિવસ પહેલા જ સ્વીફ્ટ કાર નવી લીધી હતી કોઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોનો કબજો લઈ પી.એમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી

રીપોર્ટ : મુકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.