જસદણ શહેર તાલુકા પંચ બ્રહ્મ સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું વિવિધ કાર્યો અંગે ચર્ચા થઈ - At This Time

જસદણ શહેર તાલુકા પંચ બ્રહ્મ સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું વિવિધ કાર્યો અંગે ચર્ચા થઈ


જસદણ શહેર તાલુકા પંચ બ્રહ્મ સમાજનું ભવ્ય સ્નેહમિલન યોજાયું વિવિધ કાર્યો અંગે ચર્ચા થઈ

જસદણ શહૅર તાલુકા પંચ બ્રહ્મમ સમાજ નું એક ભવ્ય સ્નેહમિલન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજ ના વિકાશ લક્ષી આયોજન કરવા તેમજ સમાજ ના વડીલ અને અગ્રણીઓ ના વિચારો ની આપ લે કરવામાં આવી હતી બ્રહ્મ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યા માં હાજરી રહી સમાજ ના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરેલ જેમાં જસદણ પંચ બ્રહ્મ સમાજ ના પ્રમુખ નિમેષભાઇ એસ શુક્લ મહામંત્રી શરદભાઈ ત્રિવેદી સંગઠન મંત્રી ભારતભાઈ જાની ઉપપ્રમુખ અશોકભાઈ કનકભાઈ વ્યાસ કારોબારી સભ્ય અમિતભાઈ ઉપાધ્યાય તાલુકા અગ્રણી કેડી વ્યાસ સાહેબ વિછિયા બ્રહ્મ સમાજ અગ્રણી વિપુલભાઈ ત્રિવેદી ભાડલા બ્રહ્મ સમાજ અગ્રણી કૌશલભાઈ વ્યાસ ઝુંડાળા બ્રહ્મ સમાજ ના અગ્રણી મહેશભાઈ પાઠક આટકોટ બ્રહ્મ સમાજ ના ગૌરાંગભાઈ જોશી વીરેન ભાઈ વ્યાસ ચેતન ભાઈ વ્યાસ બકુલભાઈ પંચોલી ઋષિ પંચોલી પારસભાઈ પંડ્યા નિલેશભાઈ વ્યાસ યોગીભાઈ જોશી પિયુષ જાની મયંક વ્યાસ ચેતન કનુભાઈ પંચોલી પાર્થભાઈ પંચોલી જસદણ બ્રહ્મ સમાજ ખજાનચી ભરતભાઈ પંચોલી જયરાજ દવે વિજય ત્રિવેદી મહેન્દ્ર ત્રિવર્દી બિપિન ભટ્ટ હિમાંશુ ત્રિવેદી સચિન ભટ્ટ પાર્થ ભટ્ટ નકુલ ઉપાધ્યાય વિશાલ શુક્લ બ્રહ્મ સમાજ અગ્રણી દત્તુ ભાઈ શુક્લ સંતોષ ભાઈ શુક્લ પરિમલ રાવલ અમરાપુર બ્રહ્મ અગ્રણી રાજુભાઈ મયંક ગોખલાણા બ્રાહ્મ અગ્રણી અનુ ભાઈ ઉપાધ્યાય શિવરાજપુર બ્રાહ્મ સમાજ અગ્રણી ધર્મેશભાઈ ભટ્ટ કાલાસર બ્રાહ્મ અગ્રણી ગિરીશભાઈ ત્રિવેદી બળવંતભાઈ ત્રિવેદી સાહિત જસદણ શહૅર તાલુકા ભરના બ્રાહ્મ અગ્રણી આગેવાનૉ હાજર રહ્યા હતા.

રીપોર્ટ નરેશ ચોહલિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.