સામખિયાળી ગામ ની પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવા માં આવી. - At This Time

સામખિયાળી ગામ ની પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવા માં આવી.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સાહેબ તેમજ પી.એચ.સી સામખિયાળી મેડિકલ ઓફિસર ડો. હિરેન પડવી સર ના માર્ગદર્શન હેઠળ સામખિયાળી ગામ ની પ્રાથમિક શાળા માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવા માં આવી.
જેમાં એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર સી. એચ. ઓ. મકવાણા પાયલ બેન, એ. એન.એમ શીતલબેન, શાળા ના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
જેમાં અડોલ્સન્ટ હેલ્થ કાઉન્સિલર કિરેન પાતર એ એડોલેશન અવસ્થામાં વૃદ્ધિ અને વિકાસ તેમજ ન્યુટ્રીશન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સી. એચ. ઓ. મકવાણા પાયલબેન અને એ.એન.એમ શીતલ બેન એ આઈ એફ એ ગોળી લેવાથી થતા ફાયદા વિશે તેમજ માસિક ચક્ર તેમજ માસિક સ્વરચ્છતા વિષે માહિતી આપી હતી.
સી. એચ. ઓ. મકવાણા પાયલ બેન દ્વારા આભા કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.
જેમાં વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં વિજેતા ને પ્રોત્સાહન રૂપે સ્ટેશનરી કિટ આપવા માં આવ્યું હતું. સામખિયાળી , પેટા કેન્દ્ર - સામખિયાળી ૨ ભચાઉ, કચ્છ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.