વિસાવદર પોલીસ તેમજ આર પી એફ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં ફ્લેગ માર્ચ યોજાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vucs595v4ttxbzxw/" left="-10"]

વિસાવદર પોલીસ તેમજ આર પી એફ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં ફ્લેગ માર્ચ યોજાય


વિસાવદર પોલીસ તેમજ આર પી એફ દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં ફ્લેગ માર્ચ યોજાયવાતકરવામાં આવેતો લોકસભા ની સામાન્યચૂંટણીની તારીખ જાહેર થઈગયેલ હોઈ અને ગુજરાત માં પણ 7મેંનારોજ મતદાન થવાનું છે ત્યારે પોલીસ વિભાગપણ ક્રિ્ટિકલ મતવિસ્તાર માં ચૂંટણી શાંતવાતાવરણ માંઅને લોકશાહી ઢબે યોજાય અને મતદાર શાંતિપૂર્ણ રીતે મતદાન કરીસકે તે માટે ફ્લેગ માર્ચ કરીનેનિર્ભય રીતે લોકશાહી ના પર્વની ઉજવણી થઈસકે તેમાટે વિસાવદર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં વિસાવદર પીઆઈ ગઢવી તેમજ પોલીસ સ્ટાફ તેમજઆરપી એફ ની ટિમ દ્વારા વિસાવદર ના વીરપુર ખંભાળિયા કોટડા સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં ફ્લેગ માર્ચ કરેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]