મોડાસામાં વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vlva8ykj3srtv9nn/" left="-10"]

મોડાસામાં વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.


કડિયાવાડા ખાડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે કરાઈ ઉજવણી.
વહેલી સવારથી મંદિર ખાતે ભક્તો દર્શને ઉમટ્યા.
સથવારા કડિયા સમાજ મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.
વિશ્વકર્મા જયંતિને લઈ ભક્તોમાં ઉત્સાહ.
વિશ્વકર્મા જયંતિને લઈ દિવસભર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

જીતેન્દ્ર ભાટીયા, મોડાસા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]