ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર મા હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્રારા સ્લમ વિસ્તારનીદેલા વસાહત પ્રાથમિક શાળા ગરીબ અને જરૂરિયાતમંદ સહાય આપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vknsquiqo11fw1su/" left="-10"]

ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર મા હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્રારા સ્લમ વિસ્તારનીદેલા વસાહત પ્રાથમિક શાળા ગરીબ અને જરૂરિયાતમંદ સહાય આપી


વિદ્યાદાન એ જ મહાદાન"
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનુ મહેસાણા શહેર મા તારીખ 25/6/2022 શનિવાર ના રોજ "હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ" દ્વારા મહેસાણા શહેર સ્લમ વિસ્તાર ની દેલા વસાહત પ્રાથમિક શાળા, ગરીબ અને જરૂરિયાતમંદ ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ બાળકો ને શૈક્ષણિક કીટ આફેપવામાં આવી હતી. જેમાં સ્કૂલ બેગ, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, પાણી ની બોટલ, નાસ્તાનો ડબ્બો, કંપાસ બોક્ષ આપવામાં આવ્યું હતી. આ ગ્રુપનાં સભ્યો વિજય પ્રજાપતિ, અખિલેશ પરમાર, સંજય પ્રજાપતિ અને , વિશાલ નાયક, અને વિજય નાયક દ્વારા કરવામાં આવેલ.આ સરાહનીય કામગીરી ને શાળાના સમગ્ર સ્ટાફ અને કલ્સ્ટર CSR સાહેબ બિરદાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]