વડોદરા બોટ દુર્ઘટનાની SITમાં કોનો કોનો સમાવેશ. - At This Time

વડોદરા બોટ દુર્ઘટનાની SITમાં કોનો કોનો સમાવેશ.


હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ

કમિશનરે SITની રચના કરી છે. SITમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો. 1. ટીમમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવ્યા. 2. ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી. 3. ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી. 4. ACP ક્રાઇમ એચ એ રાઠોડ – તપાસ અધિકારી.5. હરણી PI – સી બી ટંડેલ – સભ્ય. 6. ક્રાઇમ બ્રાન્ચ PI – એમ એફ ચૌધરી – સભ્ય. 7.

ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા – સભ્ય


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.