દામનગર શહેર માં રેવન્યુ રેલવે અને પાલિકા ના સંકલન અભાવે રસ્તા વાંકે હાલાકી ભોગવતા રહીશો અને ખેડૂતો વિકાસ તો દૂર પ્રાથમિક સુવિધા તો આપો - At This Time

દામનગર શહેર માં રેવન્યુ રેલવે અને પાલિકા ના સંકલન અભાવે રસ્તા વાંકે હાલાકી ભોગવતા રહીશો અને ખેડૂતો વિકાસ તો દૂર પ્રાથમિક સુવિધા તો આપો


દામનગર શહેર માં રેવન્યુ રેલવે અને પાલિકા વચ્ચે સંકલન નો અભાવ જવાબદારી ની ફેંકાફેકી સંકલન માં મુકલયેલ પ્રશ્ન માં થયેલ હુકમ નો અનાદર દામનગર શહેર ની આર્થિક પછાત ખોડિયારનગર ખેડૂતો નો ખેતી માં જવાનો રસ્તો અડધો ઇસ વરસાદ થી બંધ ગરનાળા માં વરસાદી પાણી ભરાયા ખીડિયારનગર ના રહીશો રેલવે ટ્રેક ઓળગી જોખમી અવર જવાર માટે મજબૂર પણ ખેડૂતો નું શુ ? રસ્તા અકારવા ની હુકુમત ધરાવતી પાલિકા છુપ પાલિકા અધિનયમ ૧૯૬૩ ની ૬૯ થીં નવા રસ્તા નો અધિકાર છે પણ પાલિકા તંત્ર ને આર્થિક પછાત વસાહત ના વિકાસ માં રસ નહિ હોય ? ૮૦૦ વિધા થી વધુ ખેતી ની જમીન રસ્તા વાંકે બિન ખેડવાણ પડી રહેવા પામી છે આ પ્રશ્ને લાઠી તાલુકા પ્રાંત અધિકારી સમક્ષ સંકલન માં રજૂ થતા ધારાસભ્ય તાલુકા મામલતદાર સહિત રેવલે તંત્ર સ્થળ વિઝીટ કરી સમસ્યા જાણી પણ પછી નિકાલ ક્યારે ? માત્ર અડધા ઇસ વરસાદ માં રસ્તો બંધ આ સમસ્યા કાયમી છે પાલિકા ને વેરો ભરતા ખોડિયારનગર ના રહીશો ને રસ્તા નો અધિકાર મળશે ? કે કેમ આટલી મોટી આર્થિક પછાત વસાહત અને ખેડૂતો ની પીડા દૂર કરવી તંત્ર ની ફરજ નથી ? રસ્તા વાંકે હાલાકી ભોગવતા દામનગર શહેર ના ખોડિયારનગર અને ખેડૂતો માટે કંઈક કરો 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.