બરવાળાની મિશ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

બરવાળાની મિશ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું


આજ રોજ બરવાળાની મિશ્ર શાળા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરી ધો.૧ માં પ્રવેશ કરી રહેલા બાળ વિદ્યાર્થીઓને કુમ કમ તિલક કરી વધામણા કરવામાં આવ્યા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન બાવલિયા,કમલેશભાઈ રાઠોડ,કારોબારી ચેરમેન પરેશભાઈ પરમાર ,ભાવસંગભાઈ તલસાનિયા,ઝબૂબા હાઈસ્કૂલ ના આચાર્ય વંદનાબા ,હિમતભાઈ મેર વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.