વિછીયા પોલીસે રેડ પાડતા જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા - At This Time

વિછીયા પોલીસે રેડ પાડતા જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા


વિછીયા પોલીસે રેડ પાડતા જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા

વીંછિયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વિંછિયા ટાઉનમા જિનના ઢોરે બજારમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગોળ કુંડાળું વળી તીન પતી રોન પોલીસ નો જુગાર રમતા હતા જેઓને રૂબરૂ ઇસમોના વારા ફરતી નામઠામ પુંછતા તે પૈ કી નં- ( ૧ ) નુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અમરશીભાઇ દુદાભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ ૪૭ ધંધો ખેતી રહે રે વાણીયા તા વિછીયા વાળો હોવાનુ જણાવેલ બાદ નં . ( ૨ ) નુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ ગોરધનભાઇ જાદવભાઇ જાપડીયા જાતે કોળી ઉ.વ દર ધંધો મજુરી રહે વિછિયા જીનના ઢોરે તા વિછીયા વાળો હોવાનુ જણાવેલ ઈસમ નં ( ૩ ) નુ નામ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ છગનભાઇ નાનુભાઇ કટેશીયા જાતે કોળી ઉ.વ ૫૫ ધંધો ખેતી રહે કોટડા તા વિછીયા વાળો હોવાનુ જણાવેલ ઈસમ નં ( ૪ ) નુ નામ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ પ્રકાશભાઇ રુગનાથભાઇ જાતે મારા જ ઉ.વ ૫૫ ધંધો નિવ્રુત રહે વિંછિયા રામજી મંદિર તા વિછીયા વાળો હોવાનુ જણાવેલ, પઉપરોક્ત ચારેય ઇસમો ગે.કા. રીતે જાહેરમા ગંજીપતાના પાના તથા પૈસા વતી તીન પતીનો રોપોલીસનો નસીબ આધારીત પૈસાની હારજીતનો પૈસાની લેતી દેતી કરી જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યા ને ગંજીપતાના પાના કુલ નંગ -૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા રોકડ કુલ રૂ .૧૫૪૦ / - ના મુદામાલ સાથે મળી આવેલ જેથી ચારેય ઈસમોએ જુધા કલમ -૧૨ મુજબનો ગુન્હો તમામ ઇસમોને વીંછિયા પોલીસે ધરપકડ કરી હતી.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.