આણંદ જિલ્લામાં હવામાનનો પલટો,કેરીના પાક ને નુકશાન થવાની ભીતી - At This Time

આણંદ જિલ્લામાં હવામાનનો પલટો,કેરીના પાક ને નુકશાન થવાની ભીતી


આણંદ જિલ્લા માં10 કિમીની ઝડપે પવન ફંૂકાતા દેશી કેરીના પાકને નુકસાનની ભીતિ છે
પંચમહાલ, ઉતર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ચરોતરમા વાદળછાયુ વાતાવરણ વચ્ચે મહત્તમ પારો 2 થી 3 ડિગ્રી નીચો રહેશે. પંચમહાલ અને દાહોદ પંથકમાં થયેલા કમોસમી માવઠા પગલે આગામી 24 કલાક દરમિયાન ઠંડા પવનોનું જોર રહેવાની સંભાવના છે. કેટલાંક તાલુકામાં સામાન્ય છાંટા પડવાની સંભાવના વ્યકત કરી છે.જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને ચરોતરની દેશી કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.