બોટાદ-107 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે મનહરભાઈ પટેલ દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું. - At This Time

બોટાદ-107 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારે મનહરભાઈ પટેલ દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આગામી પહેલી તારીખના રોજ અને પાંચ તારીખના રોજ એમ બે તબક્કામાં થવાનું છે. ત્યારે બોટાદ 107 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનહરભાઈ પટેલ દ્વારા ઉમેદવારી પત્ર ભરાયું સાથે કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ભવ્ય રેલી સાથે પાળીયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.