બોટાદ 107 વિધાનસભા બેઠક પર થી આમ આદમી પાર્ટી પક્ષ ના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું - At This Time

બોટાદ 107 વિધાનસભા બેઠક પર થી આમ આદમી પાર્ટી પક્ષ ના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આગામી પહેલી તારીખના રોજ અને પાંચ તારીખના રોજ એમ બે તબક્કામાં થવાનું છે. ત્યારે બોટાદ 107 આમ આદમી પાર્ટી (AAP) પક્ષના ઉમેશ મકવાણા દ્વારા ઉમેદવારી પત્ર ભરાયું સાથે કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ભવ્ય રેલી સાથે પાળીયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.