બાલાસિનોરમાં સોના ચાંદી નીદુકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂપિયા ૭.૩૫ લાખના ચાંદીનાં દાગીના ની ચોરી - At This Time

બાલાસિનોરમાં સોના ચાંદી નીદુકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂપિયા ૭.૩૫ લાખના ચાંદીનાં દાગીના ની ચોરી


સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર તત્ત્વોનું પગેરું શોધવા શહેર પોલીસે શરૂ કરી તપાસ

તસ્કરો દુકાનની પાછળનો દરવાજો તોળી કળા કરી ગયા

બાલાસિનોરના ગોકુળનાયજી મંદિર પાસે આવેલા મેઇન બળ, જે કલાકે રાહદારીની અવરજવરથી પ્રમના ચોકસી બજારમાં લસના શો રૂમમાંથી ૨૧ દિલ્હી. ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હોવાની ઘટના બની હતી. સવાર દુકાન ખોલતાંની સાથે ચોરીની ઘટનાની જાણ થતાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. જે મામલે પોલીસે રવિવારે ગુનો દાખલ કરીને કર્યવાળી સકરીયાની

પોલીસ સૂત્રોના વધુમાં જણાવા અનુસાર બાસિનોર નગરના જૈન દેરાસર પાસે રહેતા અને ગોળના
મંદિર પાસે રહેતા રાજ વિકાસકુમાર શાહની રાજ. જ્વેલર્સના નામની સોના-ચાંદીના ઘરેણાંની દુકાન ચલાવે કે, રાજ શાહ ગત તા. ૭મી જુલાઈના રોજ રાત્રે દુકાન બંધ કરીને ૮ વાગે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારબાદ તા. ૯મીએ સવારે ૮ વાગે દુકાન ખોલવા
માટે તેઓ દુકાન પર ગયા હતા. ત્યારે તેઓની દુકાનની પાછળનો દરવાજો તોડીને કોઇ તસ્કરે ચોરી કરી હોવાનું જણાઇ આવ્યુ હતુ. એથી તેઓએ સુરત જઃ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરાવનાં દુકાનમાંથી અંદાજે ૨૧ કિલો ચાંદીના
ઘરેણાંની ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યુ હતુ. જેના પગલે પોલીસે ૭.૩૫ લાખની કિંમતના ઘરેણાંની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરીને તસ્કરોની તપાસ કરવા માટે સીસીટીવી જ મેળવ્યા હતા. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.