ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા - At This Time

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા


ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા...

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના હસ્તે ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો શ્રી ધીરુભાઈ ચાવડા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી રાજેશભાઈ ઝાલા સહિત હોદ્દેદારો અને તેમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા...

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon