જસદણમાં વરસાદી માહોલ જામતા શહેર 6 વાગ્યા થી અંધાર પટ્ટટ્ટટ્ટટ્ટટ્ટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vb2rbuadzho0rftf/" left="-10"]

જસદણમાં વરસાદી માહોલ જામતા શહેર 6 વાગ્યા થી અંધાર પટ્ટટ્ટટ્ટટ્ટટ્ટ


જસદણમાં વરસાદી માહોલ જામતા શહેર 6 વાગ્યા થી અંધાર પટ્ટટ્ટટ્ટટ્ટટ્ટ

જસદણમાં આજરોજ વરસાદી માહોલ જામતા જોરદાર વરસાદ પડ્યો અને વરસાદ આવતા શહેરીજનો ને ગરમીમાંથી રાહત થઈ હતી તેમજ ચિતલિયા રોડ ઉપર એક વૃક્ષ ધારાશયી થયું હતું જેમાં 6 વાગ્યા થી રાત્રીના 10.30 સુધી પણ લાઈટ ન આવતા શહેરીજનો ત્રાહિમામ થયા હતા અને જસદણ જી ઇ બી તંત્ર તાત્કાલિક કામગીરી કરવામાં નિષ્ફળ ગયું હતું.અને તંત્ર ધંધે લાગ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]