આજે વાવડીથીવાયા ચાંપલાનારથ ઈ વાસણા રોડ સુધી 2કરોડ.20લાખ મંજૂર કરી ખાતમુહૂર્ત - At This Time

આજે વાવડીથીવાયા ચાંપલાનારથ ઈ વાસણા રોડ સુધી 2કરોડ.20લાખ મંજૂર કરી ખાતમુહૂર્ત


હિંમતનગર તાલુકાના વોટડા ચોપલા નાર બંને ગામોમાં ખાતમુરત કરવામાં આવ્યું. આજરોજ વોટડા સીસી રોડ પ્રોટ ક્શન દિવાલ ખાતમુરત કરવામાં આવ્યું જ્યારે ચોપલાનારગામમાં જોડતો માર્ગ વાવડી થી વાયા ચોપરાનાર વાસણા માર્ગ મંજૂર કરાવી વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ માતબર રકમ બે કરોડ 20 લાખ વાવડી થી વાસણા મંજૂર કરાવી ને તેનું ખાતમુરત કરાવ્યું હતું આ પ્રસંગે ભાજપના પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય લાલસિંહ સાબરકાંઠાના બક્ષીપંચના પ્રમુખ બક્ષીપંચ કમલેશભાઈ બારોટ ચોપલા નાર સરપંચ સુરેખાબેન પટેલ ડેપો ટી સરપંચ ભક્તિ સિંહ મકવાણા વનરાજસિંહ અમૃતસિંહ મુકેશસિંહ ચોપલાનાર ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.