જીવરાજપાર્ક પાસે જુગાર રમતી 10 મહિલા ઝડપાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v9q3rv6ccdqjuqxs/" left="-10"]

જીવરાજપાર્ક પાસે જુગાર રમતી 10 મહિલા ઝડપાઇ


શહેરના જીવરાજપાર્ક પાસેના લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી રીટાબા નરેન્દ્રસિંહ ગોહિલના ફ્લેટમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી, પોલીસે તીનપત્તીનો જુગાર રમી રહેલી રીટાબા ગોહિલ, મનીષા દીપક પરમાર, દક્ષા અનિલ ચંદ્રોલા, રૂપલ આશિષ વ્યાસ, રમિલા નરેન્દ્ર ચંદ્રપાલ, મધુ જીતેન્દ્ર શાહ, સ્નેહલ ભાવિન કાવડિયા, ભાવના રસિક ટીલવા, અંકિતા જીતેન વેકરિયા અને જયા હિરાદાસ કાપડિયાને ઝડપી લઇ રોકડા રૂ.10140 કબજે કર્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રીટાબા ગોહિલ બહારથી મહિલાઓને જુગાર રમવા માટે પોતાના ઘરે બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]