કુવાડવા રોડ પર ફેક્ટરીમાં તસ્કરોના પરોણા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/alx8a30enqez342u/" left="-10"]

કુવાડવા રોડ પર ફેક્ટરીમાં તસ્કરોના પરોણા


શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલી ફોર્જ એન્ડ ફોર્જ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. કંપનીના આર.ઓ. પ્લાન્ટમાં ઘૂસી તસ્કરો અલગ-અલગ પ્રકારના વાયર, મેટલ પમ્પસ અને ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ સહિત રૂપિયા 42000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટના અંગે એરપોર્ટ નજીકની આરાધના સોસાયટીમાં રહેતા ચંદનભાઇ વિનોદરાય જોષી (ઉ.વ.48) એ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]