સરલા માં તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે તિરંગા સાથે સુશોભિત - At This Time

સરલા માં તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે તિરંગા સાથે સુશોભિત


*સરલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો*

*શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે તિરંગા સાથે સુશોભિત*

મુળી તાલુકાનાં સરલા ગામે આવેલ પૌરાણિક શિવ મંદિર એવાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આઝાદી નાં ૭૫ વર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મંદિર માં રાષ્ટ્રભક્તિ સાથે શિવ ભક્તિ જોવા મળી હતી જેમાં અનેક ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો અને હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામજનો વિધાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અને રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.