બાલાસિનોર તાલુકા પો.સટે.મા રામનવમી નિમિત્તે નિકળનાર શોભાયાત્રા રૂટ ઉપર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/usxgz7pesg7hvsjj/" left="-10"]

બાલાસિનોર તાલુકા પો.સટે.મા રામનવમી નિમિત્તે નિકળનાર શોભાયાત્રા રૂટ ઉપર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું


મહીસાગર : જીલ્લા માં રામનવમી ને લઈ ફેલગ માર્ચ યોજવામાં આવી

જીલ્લા પોલિસ દ્વારા આગેવાનો સાથે મિટિંગ પણ કરાઈ

જીલ્લા ના બાલાસિનોર મા અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું

જીલ્લા પોલીસ વડા ની સૂચના ને લઈ જીલ્લા પોલીસ એલર્ટ

જીલ્લા માં શાંતિ સુરક્ષા અને સલમાતી જાળવા નગર જનો ને અપીલ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]