7 સ્થળેથી ફાફડા-જલેબીના નમૂના લીધા, રિપોર્ટ 15 દિવસ પછી આવશે. - At This Time

7 સ્થળેથી ફાફડા-જલેબીના નમૂના લીધા, રિપોર્ટ 15 દિવસ પછી આવશે.


સુભાનપુરા, માંજલપુર સહિતના વિસ્તારોમાં તપાસ દશેરાના આગલા દિવસે પાલિકાની ખોરાકી શાખા ત્રાટકી શહેરમાં મંગળવારે દશેરા પર્વની ઉજવણી કરાશે, જેમાં નાગરિકો કરોડોના ફાફડા-જલેબી આરોગતા હોય છે. ત્યારે એક દિવસ પૂર્વે ખોરાકી શાખાની ટીમે 7 સ્થળોએથી નમૂના લઈ ચેકિંગ માટે મોકલ્યા છેદશેરા પર્વની ફાફડા-જલેબી આરોગીને ઉજવણી કરાય છે. મંગળવારે શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જોકે પાલિકાની ખોરાકી શાખાએ એક સપ્તાહથી વિવિધ વિસ્તારમાં ફરી જરૂરી નમૂના લઈ તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલ્યા છે.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.