ગુજરાતને ગૌરવ અપાવનાર પંજાબના અમૃતસર ખાતે કબડીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિંછીયા તાલુકાના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uiu3qsmaudrqshuz/" left="-10"]

ગુજરાતને ગૌરવ અપાવનાર પંજાબના અમૃતસર ખાતે કબડીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિંછીયા તાલુકાના


ગુજરાતને ગૌરવ અપાવનાર પંજાબના અમૃતસર ખાતે કબડીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિંછીયા તાલુકાના બંધાળી ગામના સંજયભાઈ ગોહીલ માદરે વતન પધારતા સોમવારે જાહેર અભિવાદન અને રેલી સ્વરૂપે મોઢુકાથી બંધાળી સુધી ભવ્ય સ્વાગત થશે
પાંચાળનું અનમોલ રતન અને જસદણ વિંછીયાને ગૌરવ અપાવનાર સંજયભાઇ ગોહીલ ના ભવ્ય સ્વાગત રેલી અને અભિવાદન સમારોહમાં બહોળી સંખ્યામાં પધારવા પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી આવનાર સંજયભાઈ પાંચાળની પાવન ધરામાં પ્રથમ વાર પધારતા બંધાળી તેમજ આજુબાજુના ગામડા તેમજ સમગ્ર પંથકમાં ઉત્સાહનું મોજું પ્રસરી રહ્યું છે

રિપોર્ટર અશરફ મીરાસૈયદ ‌વિછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]