આજ રોજ બોટાદ ના ભરવાડ સમાજ દ્વારા મંદબુદ્ધી યુવાઓ ને સ્વસ્થ અને બાલ દાઢી નું આયોજન - At This Time

આજ રોજ બોટાદ ના ભરવાડ સમાજ દ્વારા મંદબુદ્ધી યુવાઓ ને સ્વસ્થ અને બાલ દાઢી નું આયોજન


આજ રોજ બોટાદ ભરવાડ સમાજ દ્વારા પાળીયાદ રોડ પર મંદબુદ્ધિ યુવાન જોતા નવરાવી બાલદાઢી કરાવી નવા કપડાં પહેરાવી તેને સ્વસ્થ કરી એક સેવા નુ કામ કર્યું છે..‌🙏

ભરતભાઈ મીર,નાથાભાઈ સિંધવ,રઘુભાઈ સભાડ
હકાભાઈ મીર,જનકભાઈ મીર,તેજસ સુરાણી
દાનાભાઈ ભુરખીયા,અજય મીર

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.