કલા મહાકુંભમાં કાવ્ય લેખનમાં જિલ્લા કક્ષાએ રત્નાકર નાંગર તૃતીય ! - At This Time

કલા મહાકુંભમાં કાવ્ય લેખનમાં જિલ્લા કક્ષાએ રત્નાકર નાંગર તૃતીય !


કલા મહાકુંભમાં કાવ્ય લેખનમાં જિલ્લા કક્ષાએ રત્નાકર નાંગર તૃતીય !
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા રમત-ગમત કચેરી આયોજિત બોટાદ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તાજેતરમાં બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડિટોરિયમમાં ભવ્ય રીતે યોજાઈ ગયો.
જેમાં આપેલ શબ્દ પરથી તત્કાલ કાવ્ય રચવાની "કાવ્ય લેખન" સ્પર્ધામાં બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા નં.13,બોટાદના શિક્ષક શ્રી રત્નાકર નાંગરે 21 થી 59ના વયજૂથમાં જિલ્લા કક્ષાએ તૃતીય આવી શાળાનું,શિક્ષક સમાજનું અને માલધારી સમાજનું ગૌરવ વધારેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.