સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા માં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u7ebdoan0vw4slw1/" left="-10"]

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા માં


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા માં

નમો કિસાન પંચાયત ઉપક્રમે નમો કિસાન યાત્રા આજે બલોચપુર અમરાપુર રાજપુર અને ઢબાલ મુકામે પહોંચી અને ગ્રામજનોને કિસાન ઉત્કર્ષનો સરકાર શ્રી નો સંદેશ આપ્યો આ યાત્રામાં કિસાન મોરચાના સંયોજક મેહુલ પટેલ બક્ષીપંચ સંયોજક તથા તાલુકા સદસ્ય દિલીપસિંહ મકવાણા જિલ્લા સદસ્ય લાલસિંહ તથા તાલુકા સદસ્ય શ્રી પ્રકાશ વૈદ અને સામાજિક કાર્યકર શ્રી ભરતભાઈ પટેલ સાથે રહીને લોકોને ખેડૂતલક્ષી સંદેશો પહોંચાડ્યો.

અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]