આટકોટમાં ગુંદાળા ચોકડી પાસેથી પોલીસે શું કર્યું જુઓ - At This Time

આટકોટમાં ગુંદાળા ચોકડી પાસેથી પોલીસે શું કર્યું જુઓ


આટકોટ ના ગુંદાળા ચોકડી પાસે રોહિતભાઈ અમૃતભાઈ જસાણીયા રહીશ ભાદર નદીના બેઠા પુલ પાસે આટકોટ ગામ જે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં થેલીમાં દેશી દારૂની કોથળીઓ સાથે મળી આવતા આટકોટ પોલીસે ગુનો નોંધી અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.