જસદણ ના સાણથલી ગામ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું - At This Time

જસદણ ના સાણથલી ગામ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું


જસદણ ના સાણથલી ગામ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું

જસદણ તાલુકામા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ જસદણ (યુનિક) તથા જસદણ તાલુકા સહકારી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સાણથલી ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને અનેક વિસ્તારોના ગામ લોકો પણ હાજર રહ્યા હતા તેમજ જસદણ થી ગિરધરભાઈ સાયાણી, બી બી સી સાયાણી, દિનેશભાઈ ડોબરીયા, પત્રકાર રસિક વિસાવળીયા, લાલુભાઈ રામાણી હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટોટલ 350 બોટલ નું આયોજન કરવામાં આવ્યું હતું અને 350 બોટલ પૂર્ણ થય છે

સ્થળ:- શ્રી સાણથલી જૂથ સેવા સહકારી મંડળી લી. મું. સાણથલી, તા.જસદણ

LIoNS L INTERNATIONAL

આયોજક:લાયન્સ ક્લબ ઓફ જસદણ (યુનિક)

Report,rashik visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.