કોડીનાર નેશનલ હાઈવે ઉપર બાઈકમાં બ્લાસ્ટ તથા બે યુવાનો કૂદી પડ્યા એક યુવાન ગંભીર રીતે દાજી તો બાઇક બાળીને ખાખ અચાનક બાઈક માં બ્લાસ્ટ થતા આગ લાગી - At This Time

કોડીનાર નેશનલ હાઈવે ઉપર બાઈકમાં બ્લાસ્ટ તથા બે યુવાનો કૂદી પડ્યા એક યુવાન ગંભીર રીતે દાજી તો બાઇક બાળીને ખાખ અચાનક બાઈક માં બ્લાસ્ટ થતા આગ લાગી


સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર બે યુવાનો ભાવનગર થી મિત્રો બાઈક લઇ સોમનાથ દર્શન કરવા ગયા હતા. જેમાં ભાવનગર સોહિલ સોલંકી તેમજ પૃથ્વી ચૌહાણ બંને પોતાની બાઈકમાં પરત જતા હતા ત્યારે કોડીનાર માલ ગામ નજીક અચાનક બાઈકમાં બ્લાસ્ટ થતા આગ લાગી જતા બંને યુવાનો પોતાનો જીવ બચાવવા સળગેલી બાઈક માંથી કુદિ ગયા હતા અને બંને યુવાનો આબાદ બચાવ થયો હતો જેમાં એક યુવાનને પગમાં સામાન્ય ઇજા પહોંચતા ઇમરજન્સી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે કોડીનાર હોસ્પિટલે ખસેડાયેલ હતા આ ઘટનામાં ktm કંપનીની બાઇક મળીને ખાસ થઈ ગઈ હતી જો કે કોઈ જાતની હાની થઈ ન હતી

રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
9228483158 7777963158

9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.