હોળી-ધુળેટી ના પર્વ નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gxghsbeutfcguirj/" left="-10"]

હોળી-ધુળેટી ના પર્વ નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.


સમી:પાટણ જિલ્લાના સમી તાલુકાના મહંમદપુરા અને બાસ્પા ગામે ભજન સત્સંગ કાર્યક્રમ દર વર્ષે ની પરંપરા મુજબ આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો.આ સંતવાણી કાર્યક્રમ માં વડોદરા મંદિરના ગાદીપતિ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો જ્યારે ભજનીકો દ્વારા ભજન ગાઈ ને ભક્તો ને આનંદ કરાવ્યો હતો. આ કાર્યક્રમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પણ ગામલોકો દ્વારા કરવામાં આવતી હોય છે.મહમંદપુરા ગામના લોકો સેવા ના સહભાગી બન્યા હતા. ભજન સત્સંગ કાર્યક્રમ આજુબાજુ ગામ ના લોકોએ લ્હાવો લીધો હતો.
7600805049


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]