૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન બોટાદ ના કાઉન્સેલર ને ઉતમ કામગીરી બદલ સન્માનિત કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tr0yzvz9vksrwche/" left="-10"]

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન બોટાદ ના કાઉન્સેલર ને ઉતમ કામગીરી બદલ સન્માનિત કરાયા


અભયમ મહિલા હેલ્પલાઇન માં મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને ત્વરિત મદદ માર્ગદર્શન અને બચાવની કામગીરીમાં દિનપ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહેલ છે EM CARE function અમદાવાદ ખાતે બોટાદના 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર પરમાર જલ્પાબેન ને ઉત્તમ કેસ હેડલિંગ માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેઓએ પોતાની કામગીરી દરમિયાન પીડીત મહિલાની સમસ્યા હલ કરવામાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]