દામનગર ના ખેડૂતો ના ખેતર ની સર બુરવા માંગ એક સપ્તાહ ને બદલે મહિના વીત્યા સમાર કામ ક્યારે ? - At This Time

દામનગર ના ખેડૂતો ના ખેતર ની સર બુરવા માંગ એક સપ્તાહ ને બદલે મહિના વીત્યા સમાર કામ ક્યારે ?


દામનગર ના ખેડૂતો ના ખેતર ની સર બુરવા માંગ એક સપ્તાહ ને બદલે મહિના વીત્યા સમાર કામ ક્યારે ?

દામનગર ના ખેડૂતો ના ખેતર માં પાણી પુરવઠા બોર્ડ ની લાઈનો માટે કરેલ સર ક્યારે બુરાશે ? એક સપ્તાહ ની કહી એક માસ કરતા વધુ સમય પહેલા ગાળેલ સર ખેતી કામ માં ભારે બાધા રૂપ બની રહી છે ખેડૂતો ખેતી કામ કેવી રીતે કરે જૂન માસ પહેલા ખેતી કામ પૂર્ણ કરવા નું હોય પાણી પુરવઠા બોર્ડ ની પાણી ની લાઈન માટે ગાળેલ સર થી ભારે હાલાકી ભોગવતા ખેડૂતો ની ધામેલ રોડ ઉપર રાભડા ખેતી ખાતા ની જમીનો માં ગારીયાધાર તરફ જતી લાઈન માટે સર કરાયા ને ઘણો સમય થવા છતાં સર બુરાતી નથી સર ગાળવા થી રચના સંપત્તિ બેકટેરિયા યુક્ત માટી ફળદ્રુપ માટી દૂર કરાય છે યોગ્ય સમય માં સમાર કામ નહીં થતા ખેડૂતો માં ભારે નારાજગી વળતર માટે કાર્યવાહી કરાય તે પહેલાં પાણી પુરવઠા બોર્ડ ની લાઈન નું કામ કરતી એજન્સી એ આ લાઈન તાકીદે બુરવા બુલંદ માંગ ખેતી કામ કરવા ના સમયે જ પાણી પુરવઠા બોર્ડ ની લાઈન નું કામ શરૂ કરતાં ખેડૂતો ની હાલત કફોડી બની ખેતી કામ કરવું કેમ ? આ અંગે જિલ્લા કલેકટર અમરેલી ગુજરાત ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડ ના કાર્યપાલક ઈજનેર ધારાસભ્ય સહિત ને ખેડૂતો ની રજુઆત ખેતરો માં કરાયેલ સર બુરવા માંગ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.