કાળાસર પ્રાથમિક શાળા ને ૧૪૦ વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. - At This Time

કાળાસર પ્રાથમિક શાળા ને ૧૪૦ વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી.


કાળાસર પ્રાથમિક શાળા ને ૧૪૦ વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

શ્રી કાળાસર કુમાર પ્રા.શાળા ના 140 માં સ્થાપના દિવસ નિમિતે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ એસ.બાવળિયા સાહેબ ,તમામ સ્ટાફ ગણ ,એસ.એમ.સી.કમિટી તથા વી. ડી.સાહેબના મિત્ર વર્તુળ દ્વારા શાળાને શણગાર કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી..તેમજ શાળા દ્વારા કેક કાપી અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ઉત્સાહ ભર ઉજવણી કરી.

આ શાળામાં અભ્યાસ કરી સરકારી નોકરી કરતા યુવાનો હાજર રહી પોતાની બાળપણની યાદો જાણે તાજી કરી હતી.

ભરતભાઈ ભડણિયા
૯૯૦૪૩૫૫૭૫૩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.