૨૯ જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kt9wgeeedazqesqc/" left="-10"]

૨૯ જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ.


૨૯ જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ.
જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસોને સૂચના અપાઈ : શહેર DEO દ્વારા પહેલા તબક્કામાં ૧૨૪ સ્કૂલોનું લિસ્ટ પંચાયત સેવા પસંદગી મંડળને સોંપાયું છે
આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તેની વ્યવસ્થા હવેથી જ શરૂ કરવાની જરૂર છે, જેથી જિલ્લાઓમાં કેટલી શાળાઓ છે અને કેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે.
આગામી ૨૯ જાન્યુઆરીએ લેવાનારી તલાટી ની પરીક્ષાની તૈયાર શરૂ કરી દેવાઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના તાબામાં આવતી પરીક્ષા લઈ શકાય તેવી સ્કૂલોની માહિતી માગી છે. અમદાવાદ હેડ ક્વાર્ટરથી નજીક હોવાથી સૌથી વધારે એક લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તેની વ્યવસ્થા હવેથી જ શરૂ કરવાની જરૂર છે, જેથી જિલ્લાઓમાં કેટલી શાળાઓ છે અને કેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]