રાજકોટમાં મનપા દ્વારા 5000 હજારથી વધુ માળા અને પાણી કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું

રાજકોટમાં મનપા દ્વારા 5000 હજારથી વધુ માળા અને પાણી કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું

શહેરીકરણ, ગીચતા, બાલ્કનીના અભાવ, હવા માટે બારીઓને બદલે લાગતા એરકન્ડીશનરના પગલે ગત વર્ષોમાં નાનકડા પ્યારા પંખી ચકલીઓ ગાયબ થતી જતા દર વર્ષે 20 માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ' ઉજવાઈ છે. ત્યારે આજે મનપા દ્વારા 5000 હજારથી વધુ માળા અને પાણી કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »