ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tktxxcqgxhcv6siu/" left="-10"]

ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું


ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું
સોજીત્રા ચોકડી પરના વર્ષો જૂના 30 થી વધુ કાચા-પાકા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા
સોજીત્રા ચોકડી ઉપર વર્ષો જુના દબાણો ઉપર તંત્રની ટીમે તવાઈ બોલાવી છે. મુખ્ય ચોકડી ઉપર જ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલાં 30થી વધુ કાચાં-પાકાં દબાણો દુર કરી, રસ્તો ખુલ્લો કર્યો છે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]