ચલો ગાવ કી ઓર .....ગામ ની સમૃદ્ધિનો માર્ગ ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતી - At This Time

ચલો ગાવ કી ઓર …..ગામ ની સમૃદ્ધિનો માર્ગ ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતી


ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ

તા.૦૫/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના બુધેચા તથા ગોતાણા ગામેં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી

ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના બુધેચા અને ગોતાણા ગામે ખેડુતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી તેમજ ગ્રામ સેવક એચ એન રામ દ્વારા i-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ. તેમજ માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

ચલો.......ગાંવ..... કી......ઓર..

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.