વડધ્રા ગામે નવનિર્મિત પુલ નાં કામગીરી ની મુલાકાત લેતાં પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા - At This Time

વડધ્રા ગામે નવનિર્મિત પુલ નાં કામગીરી ની મુલાકાત લેતાં પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા


*મુળી નાં વડધ્રા ગામે નવનિર્મિત પુલ નાં કામ નું નિરીક્ષણ કરતાં પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા*

મુળી તાલુકાનાં વડધ્રા લીયા મહાદેવ ગઢ કોઢ ગામોને જોડતો પુલ નું નવનિર્માણ થ‌ઈ રહ્યું છે તેની સ્થળ મુલાકાત પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ લીધી હતી જેમાં ગામજનો સાથે રહ્યાં હતાં અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ માટે પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ ગ્રાન્ટ ની ફાળવણી કરી હતી અને અંદાજે ૧.૪૭ કરોડ નાં ખર્ચે આ પુલ બનશે આ નદી ઉપર પુલ બનશે એટલે પાંચ ગામોને અવરજવર માટે સરળતા રહેશે અને પાણી થકી થતાં અકસ્માત ઘટશે વાહનવ્યવહાર આસાની થી ચોમાસામાં ચાલુ રહેશે ટુંક સમયમાં આ પુલ નું કામ પુર્ણ થશે અને લોકાર્પણ કરવામાં આવશે તેમ પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં રોડ રસ્તા શિક્ષણ અને ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.