આજ રોજ ચંદ્રશેખર આઝાદ નગર પ્રાથમિક શાળા નંબર- 20 ખોડીયાર નગર બોટાદ ખાતે પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

આજ રોજ ચંદ્રશેખર આઝાદ નગર પ્રાથમિક શાળા નંબર- 20 ખોડીયાર નગર બોટાદ ખાતે પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


તા.૧૨/૦૧/૨૦૨૩ ગુરુવારના રોજ ચંદ્રશેખર આઝાદ નગર પ્રાથમિક શાળા નંબર- 20 ખોડીયાર નગર બોટાદ ખાતે પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં દરેક બાળકોએ પોતાની સૂઝબૂઝથી વિવિધ રંગબેરંગી પતંગો બનાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પતંગ બનાવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રીની તેમજ સમગ્ર શિક્ષકગણની મહેનત રંગ લાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.