સિદ્ધપુર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા હિપેટાઈટીસ ડે ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

સિદ્ધપુર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા હિપેટાઈટીસ ડે ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


સિદ્ધપુર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા હિપેટાઈટીસ ડે ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સિધ્ધપુર નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 28 જુલાઇ નાં રોજ નેશનલ હિપેટાઈટીસ ડે તરીકે ઉજવવાનાં ભાગ રૂપે તાલુકા કક્ષાની ઉજવણીમાં જુદી જુદી પ્રકારની કામગીરી કરવામાં આવનાર છે જેમાં તાલુકા કક્ષાનો બ્લડ ડોનેશન કેમ્પ સોમવારના રોજ તાલુકા કચેરી ખાતે સવારે 9.00 વાગે યોજવામાં આવ્યો હતો તેમા તાલુકાનાં આરોગ્ય કર્મચારીઓ અને બ્લડ ડોનેટ કરવા 5 મહિલાઓ સહિત રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં અર્બન રૂરલ સ્ટાફ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડૉ શ્રી. રેખાબેન નાયક, THV શ્રદ્ધાબેન વ્યાસ, મેડિકલ ઓફિસર ડૉ. જય દેસાઈ, વાણિયા ગિરીષભાઈ કાઉન્સેલર તેમજ તાલુકા કચેરીના અન્ય કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું.

રિપોર્ટર:- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી

9722785185


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.