સંતરોડ ગ્રામ પંચાયત મા વેપારી મંડળ ની બેઠક મા આજે વેપારી મંડળ ની બીજીવાર પ્રમુખ તરીકે અમીતભાઇ ગીદાવાની વરણી - At This Time

સંતરોડ ગ્રામ પંચાયત મા વેપારી મંડળ ની બેઠક મા આજે વેપારી મંડળ ની બીજીવાર પ્રમુખ તરીકે અમીતભાઇ ગીદાવાની વરણી


સરપંચ શ્રી ડે. સરપંચ શ્રી તલાટી સાહેબ એલ.વી.કાકા અરુણ ભાઈ ઠાકોર સનાભાઈ મોહન ભાઈ પટેલ અને ચીરાગભાઈ લખારા લલીત ભાઈ રાજાઈ જીગર ભાઈ ઠક્કર પ્રકાશ ઠક્કર વેચાત ભાઈ પટેલ તથા અન્ય પંચાયત સભ્યશ્રી ઓ તેમજ રાજુભાઈ સોલંકી ની વાત સાંભડી વેપારી મીત્રો એ ફરી એક વાર વેપારી મંડળ ના પ્રમુખ તરીકે અમીત ગીદવાણી નિમણૂક કરી છે અને ઉપ પ્રમુખ તરીકે ભરતભાઈ ડબઘર ની વરણી કરવામા આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.