પ્રાકૃતિક સંસાધન ની ખોટી નીતિ ઓ દેશ ને દેશ નહીં પણ કોર્પોરેશન કંપની બનાવી દેવા છે ? પડતર જમીનો માલધારી પશુપાલકો ના જીવન ની આધારશીલા છે રોટલી ગૂગલ ઉપર થી ડાઉનલોડ નહિ થાય કૃષિકારો ની હમદાની અને ઉન્નતિ નહિ હોય તો યાદ રાખજો તમારા મહેલો પણ નહીં બચે જમીન સાથે જોડાયેલા ખેડૂતો અને પશુપાલકો નું જતન કરો નહિતર પતન થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t5hqhspbvcadvgk1/" left="-10"]

પ્રાકૃતિક સંસાધન ની ખોટી નીતિ ઓ દેશ ને દેશ નહીં પણ કોર્પોરેશન કંપની બનાવી દેવા છે ? પડતર જમીનો માલધારી પશુપાલકો ના જીવન ની આધારશીલા છે રોટલી ગૂગલ ઉપર થી ડાઉનલોડ નહિ થાય કૃષિકારો ની હમદાની અને ઉન્નતિ નહિ હોય તો યાદ રાખજો તમારા મહેલો પણ નહીં બચે જમીન સાથે જોડાયેલા ખેડૂતો અને પશુપાલકો નું જતન કરો નહિતર પતન થશે


પ્રાકૃતિક સંસાધન ની ખોટી નીતિ ઓ દેશ ને દેશ નહીં પણ કોર્પોરેશન કંપની બનાવી દેવા છે ?

પડતર જમીનો માલધારી પશુપાલકો ના જીવન ની આધારશીલા છે

રોટલી ગૂગલ ઉપર થી ડાઉનલોડ નહિ થાય કૃષિકારો ની હમદાની અને ઉન્નતિ નહિ હોય તો યાદ રાખજો તમારા મહેલો પણ નહીં બચે

જમીન સાથે જોડાયેલા ખેડૂતો અને પશુપાલકો નું જતન કરો નહિતર પતન થશે

સફેદ એટલું દૂધ પીળું એટલું સોનુ થોડું હોય ? હવે તો માટી પણ ઓળખ ગુમાવી રહી છે કૃષિ અને ઋષિ સંસ્કૃતિ ના દેશ માં માટી બચાવો અભિયાન માટી ને પુનર્જીવત કરવા અભિયાનો ચાલે છે ગમે એટલી ટેકનોલોજી આવે પણ રોટલી ડાઉનલોડ થોડી થશે ? કૃષિ પ્રધાન દેશ માં ખેડૂત વિરોધી નીતિ એક બાજુ મહામાહિમ દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાનો વચ્ચે મોનોકોટો ના ઉત્પાદક ને પદ્યભૂષણ ?
તાજેતર માં મોરબી ના ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મ જ્યંતી એ ૨૫૦ કરોડ ના જ્ઞાનજ્યોતિ તીર્થ નો શિલાયન્સ માત્ર ઉપદેશક નહિ આચરણ યોગ્ય બને દેશ ને વિકસિત દીક્ષિત બનાવવા રાષ્ટ્રપતિ દ્રૌપતિજી એ SVNIT સુરત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ૨૦ માં પદવીદાન માં સ્કીલ વિનિયોગ માં યુવા ઓને આહવાન કર્યું વિદ્યાર્થી ના પરીજનો ના ચહેરા હર્ષ ના આંસુ કાયમ રહે તેવી આશા રાખીએ
૨૩ માર્ચ એટલે શહિદ દિન સાથે વિશ્વ શાળા દિવસ પણ છે દેશ અને ગુજરાત માં મહિર્ષ પદ્ધતિ થી મેકોલે પદ્ધતિ નું શિક્ષણ વ્યવસ્થા આવી જ્ઞાનકુંભ જ્ઞાનજ્યોત સહિત કેટલીય યોજના ઓ આવી પણ એક શિક્ષક થી ચાલતી શાળા ઓનો આંકડો ખૂબ મોટો છે વિશ્વ શાળા દિવસ ઉજવીએ કે શહીદ દિવસ પણ ઉજવણી ખાતર જ ઉજવીએ છીએ ને ?
ઠેર ઠેર આંદોલન ઉભા થાય તે અસંતોષ નહિ તો શું ? જળ જંગલ જમીન આધારિત જીવન શૈલી ને બદલે ઉદ્યોગો નો અજગર ભરડો સામુહિક વિકાસ ના નામે સંપાદન થતી જમીનો નો વર્ષો સુધી હેતુ લક્ષી ઉપીયોગ થાય છે ખરો ? જળ જંગલ ને જમીન ની માલિકી સાર્વજનિક હિત ને બદલે સેઝ ના નામે મોટી ખેરાત કેમ ? મહિર્ષ વિનોબા ભાવે ની ભૂદાન મુહિમ શુ હતી ? રાષ્ટ્રીય આદિવાસી નીતિ નક્સલવાદ અનુસૂચિત જનજાતિ બિલ ૨૦૦૬ વનબંધુ સાથે કોઈ નિસબત નથી ? વનબંધુ કલ્યાણ યોજના માં કોનું કલ્યાણ થયું? દેશ ને દેશ નહિ પણ કોર્પોરેશન બનાવી દેવા ની નીતિ સરકારી એકમો નું ખાનગીકરણ એ પ્રજા ને લૂંટવા નો પરવાનો જ છે ને ? અમુક આવશ્યક સેવા છે તેને આવક માટે ના સાધનો નહિ પણ સેવા તરીકે ચલાવવા કરોડો ની બજેટ જોગવાઈ કરાય છે પણ મગરમચ્છ હજમ કરી જાય છે પડતર જમીનો માલધારી પશુપાલકો ના જીવન ની આધારશીલા છે તેના હીત ની રક્ષા ક્યારેય કરાય છે ખરી ? દરેક ગ્રામ્ય માં ગૌચર જમીનો ઉપર બેફામ દબાણ ભૂમિ હક્ક સત્યાગ્રહ ને સતા ના જોરે ભલે દબાવી દેવાય પણ પ્રકૃતિ પર્યાવરણ જળ જંગલ ની કુદરતી સંપદા સાથે સૌથી મોટો દ્રોહ ઈશ્વર ક્યારેય માફ નહિ કરે મહુવા નું બંધારા બચાવો મોરચો હોય કે મીઠી વીરડી અણુઉર્જા ના ગ્રીન સિગ્નલ થી આંદોલનો ઉભા થયા હોય કે સૌરાષ્ટ્ર નો માઇનિંગ પ્રશ્ન દિલ્હી ના દરબાર સુધી પહોંચતા પ્રશ્નો ઉપર મુઠી ભર લોકો પોતા ના હિત સતોષી રહ્યા છે સામુહિક સુવિધા ઓના સંચાલન માટે ચૂંટી મોકલાવેલ નેતા ઓ સાર્વજનિક હિત માટે ક્યારેય આગળ આવ્યા ? જામનગર રિલાયન્સ હોય કે મહુવા નું નીરમા કે સાંણદ નું નેનો દરેક જગ્યા એ ઉદ્યોગપતિ ઓના ખોળે બેસવા તૈયાર રહેતા નેતા ઓ એ જગતતાત અને માલધારી ઓને માંથે માઠી બેસાડી કહેવાય ભારત દેશ ગામડા માં વસે છે ગ્રામ્ય જીવન પ્રાકૃતિક સમૃદ્ધિ સાત્વિક જીવન આ બધું હવે આવનાર પેઢી ગૂગલ થી સર્ચ મારી અવગત થશે દરિયાકાંઠે વિકાસ ના નામે અનેકો ની આજીવિકા સામે સવાલ ઉભા કર્યા વન અભ્યારણો નો હિસ્સો ઘટતા વારંવાર વન્ય પ્રાણી ઓ રેવન્યુ કે રહેણાંક વસાહત માં આવી ચડ્યા ના અસંખ્ય બનાવો વન વિભાગ ને ફળવાતા બજેટ નો યોગ્ય વપરાશ ઉપર સદેહ કરાવે છે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ સરકારી પડતર ગૌચર ની જમીનો ની રીતસર પાણી ન મુલે લ્હાણી સામાન્ય માણસ ની પગદંડી ઓ પણ બંધ મુદ્રા સેઝ હોય કે ટાટા સાશકો ને વ્હાલા થવા ની વૃત્તિ વંચિતો રામભરોસે ખેડૂતો ની આત્મહત્યા પર્યાવરણ નું સરેઆમ ખનન નંદીગ્રામ હોય કે શિગુર બ્લેક ગોલ્ડ વેચી મારવા દિવસ રાત ચાલતા ખનન ઉપર કોની મહેરબાની ? લોહા ગરમ હૈ હથોડા માર દો ૧૮ મી લોકસભા ની સામાન્ય ચૂંટણી સાશક પક્ષ પાસે શામ દામ દંડ ભેદ બધું છે સામે પક્ષે નાણાં વગર નો નાથીયો પાર્ટી ઓના બેંક ખાતા ફિઝ હવા વગર ની તો સાયકલ પણ ન ચાલે તો પાર્ટી ક્યાંથી ચાલે ? છેલ્લા ઘણા સમય થી દેશ ના રમતવીરો જુસ્સા સાથે દેશ માટે રમે છે તેથી ગૌરવ થાય છે
સ્પેશિયલ ઓલિમ્પિક માં ફ્લોરબોલ માં ગુજરાત ગોલ્ડ મેડલ નો દબબબો ટકી રહે નેશનલ ફેન્સીગ ચેમ્પિયન માં ગુજરાત ને ગૌરવ અપાવતી મિતવા ને મનવંદન રાજ્ય માં ૧.૩૧ લાખ પરિવારો ને સુખ નું સરનામું ઘર નું ઘર મળ્યું ૩.૩૨ લાખ કરોડ ના વર્ષ ૨૦૨૪/૨૫ ના વિશાળ બજેટ માં દરેક ના કલ્યાણ ની આશા રાખી એ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ઓ વિદ્યાર્થી ઓ માટે આશીર્વાદ રૂપ બને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત માટે નિરામય આરોગ્ય મય બને તેવી આશા રાખી એ આ કલિયુગ માં વર્તમાન અવતારી મહાપુરુષો ના હાથ માં છે રાજા સુજાન હોય તેની પ્રજા મહાન હોય યથા રાજા તથા પ્રજા નાની નાની વાત માં વેશભૂષા વ્યગ વિરોધ પદ પોઝીશન થી વિપરતી આચરણ જેનો રાજા વેપારી હોય તેની પ્રજા ભિખારી હોય દેશ ની કુલ સંપત્તિ માંથી હમદાની માંથી ૪૦ ટકા રકમ માત્ર ૧% ઉદ્યોગપતિ ઓ પાસે ગરીબ દિવસે દિવસે ગરીબ અને આમિર વધુ ને વધુ અમિર બની રહ્યા છે અમીર અને ગરીબ વચ્ચે અંતરાય ભેદ ની દીવાલ દિન પ્રતિદિન પહોળી થતી જાય છે આઝાદ ભારત માટે શહીદ ક્રાંતિકારી શૂરવીરો એ આવા ભારત ની કલ્પના કરી હશે ? વૈજ્ઞાનિક શોધ સંશોધન કે નવો આવિષ્કાર આશીર્વાદ રૂપ કહેવાય જો તેનો સદઉપીયીગ વિવેક પૂર્વક કરાય તો વિકાસ ની આંધળીડોટ માં અનેક પ્રકારના વિનાશ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જે જમીન ની માટી મોઢા માં નાખવાથી ગળી ખારી કે ખાટી નથી લાગતી તેજ જમીન માંથી ખટાશ ગળપણ મીઠાશ ટન મોઢે ઉત્પાદન થાય છે રચનાસંપત્તિ બેકટેરિયા માટી નું સત્વ તત્વ એ કુદરતી આશીર્વાદ છે ને ? પણ જેવીક રસાયણો દ્વારા નાશ કરવા વધુ ઉત્પાદન ની ધેલશા માં સ્વદેશી ગુણવત્તા નાશ પામી ગમે તેવા સંશોધન પછી પણ મૂળ ગુણવત્તા પાછી ન મેળવી શકતું બ્રિટિશ ૧૯૮૫ થી મહેનત કરે છે અને તેની એ મૂળ ગુણવત્તા પાછી નથી મળી બેથલુર થ્રુ જેનાસિસ ઝેર આપણા દેશ ને ઉપહાર રૂપે ભેટ આપી દીધું અને આપણે વધુ ઉત્પાદન માં હોંશે હોંશે તેનો સ્વીકાર કર્યો ઠીક છે જાગ્યા ત્યાર થી સવાર ધીમી ગતિ એ પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યાં તે સારી વાત છે પણ કૃષિપ્રધાન દેશ ની નીતિ પણ કૃષિકારી નીતિ ઓ પણ ઉન્નતિ અને હમદાની વધારનારી હોવી જોઈએ રોટલી કે ખાદ્ય પદાર્થ જમીન માંથી ઉગશે ગુગુલ થી ડાઉનલોડ થોડા થશે ? જમીન થી જોડાયેલ નું જતન નહિ કરાય તો પતન નક્કી છે એ ન ભૂલવું જોઈ એ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]