જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો દિવ્યાંગ કેમ્પ જેમાં અરજદારો તડકામાં શેકાયા અને કર્મચારીઓ પોતે પંખા નીચે બેસીને ઠંડી હવાની મોજ માણતા દેખાય.છે જ્યારે અરજદારોની માથે છાયો પણ કરવામાં આવેલ ન હતો. - At This Time

જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો દિવ્યાંગ કેમ્પ જેમાં અરજદારો તડકામાં શેકાયા અને કર્મચારીઓ પોતે પંખા નીચે બેસીને ઠંડી હવાની મોજ માણતા દેખાય.છે જ્યારે અરજદારોની માથે છાયો પણ કરવામાં આવેલ ન હતો.


જસદણ ની સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો દિવ્યાંગ કેમ્પ જેમાં અરજદારો તડકામાં શેકાયા અને કર્મચારીઓ પોતે પંખા નીચે બેસીને ઠંડી હવાની મોજ માણતા દેખાય છે જ્યારે અરજદારોની માથે છાયો પણ કરવામાં આવેલ ન હતો કેમ્પ શરૂ થવાનો સમય 10:00 વાગ્યાનો હતો છતાં 10:30 કે 11 વાગ્યાની આસપાસ મુખ્ય મહેમાન ની ગેરહાજરીમાં યોજાયો અને અરજદારોએ પોતાની મજબૂરી માં તડકે બેસી પણ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં જસદણ શહેર અને તાલુકાની જાહેરજનતાને માટે આજરોજ રોજ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ( સરકારી દવાખાનું ) , જસદણ ખાતે ધારાસભ્ય ઉપસ્થિતિ વગર દિવ્યાંગ કેમ્પ રાખવામાં આવેલ માનસિક , આંખને લગતી બિમારીના પ્રમાણપત્ર આપી તથા હાથ - પગ દિવ્યાંગ ભાઈ – બહેનોને લાભ લીધો હતો

ભરતભાઈ ભડણિયા
૯૯૦૪૩૫૫૭૫૩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.