જૂનાગઢ જિલ્લા માં ક્લાઉત્સવ ગાયન સ્પર્ધા માં પ્રથમ નંબરે અને ચિત્ર સ્પર્ધા માં દ્વિતીય નંબરે માળીયા હાટીના દીકરીઓ ઝળહળી ઉઠી - At This Time

જૂનાગઢ જિલ્લા માં ક્લાઉત્સવ ગાયન સ્પર્ધા માં પ્રથમ નંબરે અને ચિત્ર સ્પર્ધા માં દ્વિતીય નંબરે માળીયા હાટીના દીકરીઓ ઝળહળી ઉઠી


માળીયા હાટીના તાલુકાના પાવન વિદ્યાલય અવાણીયા સ્કૂલ માં ધોરણ -9 ભણતી 2 દીકરીઓ એ સંગીત ગાયન સ્પર્ધા માં જિલ્લા કક્ષા કાસુન્દ્રા પૃષ્ટિ વિજય કુમાર એ પ્રથમ નંબર અને તાજપરા ઝીલ વિજય કુમાર એ ચિત્ર સ્પર્ધા માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી માળીયા હાટીના તાલુકા નું જિલ્લા કક્ષા ગૌરવ વધાર્યું છે હવે આગળ રાજ્ય કક્ષાની એટલે 12 જિલ્લા ની સ્પર્ધા માં આગળ જશે હાલ બન્ને દીકરીઓ એ માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કરતા સગા, સબંધી, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.