જસદણમાં તાજીયાના ઝુલુસમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા - At This Time

જસદણમાં તાજીયાના ઝુલુસમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા


જસદણમાં તાજીયાના ઝુલુસમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા
જસદણમાં મંગળવારે તાજીયા નીકળતાં ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયાં હતાં હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામની યાદમાં જસદણ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરોએ આશુરાના દિવસે તાજીયા વિવિધ રૂટ પર લઈ જતાં ત્યારે શહેરના મોતીચોક પર આવી પહોંચતા ત્યાં રાત્રીના ત્રણ વાગ્યાના શુમારે પટેલ સુપર મોલના સંચાલકોએ મુસ્લિમ બિરાદરો માટે ચા પાણીની વ્યવસ્થા ગોઠવી હતી. આ તકે ભાઈચારાની ભાવના બળવત્તર બની હતી.

રીપોર્ટ હરી પટેલ જસદણ
મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.