મોડાસામાં ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત. - At This Time

મોડાસામાં ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત.


અરવલ્લીના મોડાસામાં માલપુર બાયપાસ રોડ ઉપર સર્જાયો અકસ્માત. અકસ્માત થી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત. ગોધરા શામળાજી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત.ટ્રકની ટક્કરે બાઈકસવારનું ઘટના નીપજ્યું મોત.યુનિટી હોસ્પિટલ મોડાસા સામે સર્જાયો અકસ્માત.પુર ઝડપે આવતા ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત થયું. ફુલ ઝડપે દોડતી ટ્રકો થી નાના વાહનોમાં ભયનો માહોલ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.